Loading guide...
Loading...
Loading guide...
| ક્રમ | કાર્યક્ષેત્રવિસ્તાર | લગ્ન-નોંધણીરજિસ્ટ્રાર |
|---|---|---|
| ૧ | ગ્રામપંચાયત (જૂથપંચાયતસહિત) હેઠળનો વિસ્તાર | જે તે ગ્રામપંચાયતના સેક્રેટરી (તલાટી-કમ-મંત્રી) |
| ૨ | મ્યુનિસિપલબરો | ચીફઓફિસર |
| ૩ | નગરપાલિકા | ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી |
| ૪ | મહાનગરપાલિકા | તબીબી અધિકારી (આરોગ્ય) |
| ૫ | વન વિસ્તારો | ફૉરેસ્ટર |
| ૬ | નોટીફાઈડ એરીયા | મુખ્ય કારોબારી અધિકારી |
(૧) લગ્નનું રજિસ્ટર તપાસવા માટેનાં ફીનાં ધોરણો
ચાલુ વર્ષનું :
३.૧૫/-અગાઉના વર્ષ માટે :
३.૧૫/-ઉપરાંત પ્રત્યેક વર્ષ માટે :
३.૫/-લગ્ન-નોંધણીના 'નો રૅકડ' પ્રમાણપત્ર માટે :
३.૨૫/-(૨) પ્રમાણિત નકલો મેળવવા માટેની ફી-પ્રતિ નકલ
લગ્ન યાદીની નકલ :
३.૩૦/-અગાઉના વર્ષ માટે :
३.૧૦/-લગ્ન-નોંધણીના ઇન્કાર અંગેનો હુકમ :
३.૧૦/-રજિસ્ટરના ઉતારાની નકલ
પહોંચ બુક
૫ વર્ષનોંધણી યાદી રજિસ્ટ્રાર જનરલને મોકલ્યા અંગેની ટપાલ ખાતાની પહોંચ
૫ વર્ષરજિસ્ટરનો ઉતારો મેળવવા માટેની અરજીઓ
૫ વર્ષકોરા ફોર્મ અને બુક્સના હિસાબો
3 વર્ષકેશ બુક
૫ વર્ષઉપર દર્શાવેલ રેકર્ડસિવાયના રજિસ્ટરો તથા અરજીઓ
૨ વર્ષGujaratForms : એ એક સુવિધાજનક ડિજિટલ પ્લેટફોર્મ છે, જ્યાં તમે કોઈ પણ સરકારી ફોર્મ તમારી વ્યક્તિગત માહિતી સાથે ભરીને તરત ડાઉનલોડ કરી શકો છો. આથી, ફોર્મ મેળવનાની અને તેને યોગ્ય રીતે ભરવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને સમય બચાવનારી બની જાય છે.